ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ઝુ ખાતે આફ્રિકી બાબુન વાનર નું આગમન

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ઝુ ખાતે આફ્રિકી બાબુન વાનર નું આગમન

રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝુ ખાતે 3 સપ્તાહ બાદ પ્રદર્શિત કરાશે આફ્રિકી બાબુન વાનર.
પંજાબ ઝુ ને રાજકોટ ઝુ દ્વારા એશિયન સિંહ અને સફેદ વાઘ આપવામાં આવ્યા બદલામાં રાજકોટ ઝુ ને મળ્યા 28 પ્રાણી પક્ષી. હાલમાં રાજકોટ ઝુ ખાતે 55 પ્રજાતિના કુલ 430 પ્રાણી પક્ષી લોકો માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *