ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની જાહેરાત,જાણો શુ છે આ જાહેરાતો!!!

 

ગાંધીનગર :

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની જાહેરાત,

20. નવેમ્બર થી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવશે,

વાહન ટ્રાસ્ફર રકમ અને મોટા વાહનોના ટેક્સ ઓનલાઈન પૈસા ભરવાના રહેશે..

ચેકપોસ્ટ પર વસુલવામાં આવતા ટેક્સ પણ ઓનલાઈન કરવામાં આવશે..

રાજ્યમાં ઓવરલોડ વેહિકલ પર પ્રતિબંધ મુકવામાં આવશે.

ગુડ્સ વીહિકલ અને અન્ય વાહનોના માલિકો વાહન અને વાહનમાં ભરેલ માલ અંગે ખોટી માહિતી આપશે તો ફલાઈનગ સકોર્ડ દ્વારા બમણો દંડ વસુલવામાં આવશે.

વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફીનું ચૂકવણું parivahan.org.in પર ઓનલાઈન કરી શકશે.

ઓવરડાયમેન્શન કાર્ગો માટે વાહન અને માલની એક્ઝેમ્પશનની જોગવાઈ કરાઈ છે. જે મુજબ ઓનલાઈન એક્ઝેમ્પશન મેળવી શકાશે.

ચેક પોસ્ટની આવક રૂ. 332 કરોડ હતી જે ઓનલાઈન સ્વીકારાશે

ઓડીસી મોડ્યુઅલ પર કોઈ પણ વાહન માલિક વાહન અને માલ સબંધિત ફી અને કર ભરીને મુક્તિ મેળવેલી ના હોય તેમજ માલ અને વાહન સબંધી ખોટી માહિતી આપશે તો બમણો દંડ વસુલાશે

ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે.

ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુઅલ પર મળશે નહિ

આ નિર્ણયથી ટ્રાફિક પ્રદૂષણ ઘટશે, ધંધા – રોજગારમાં વધારો થશે

ચેક પોસ્ટ પર કર અને ફી વસુલવાની કામગિરી આ સાથે બંધ થશે

વાહન માલિકોને ફરિયાદ કરવા માટે બે હેલ્પ લાઈન નંબર
– 07923257808 , 07923251369

ઈ-મેઈલ : cot-trans-complain@gujarat.gov.in

વધારાની વિગતો માટે વેબસાઈટ
cot.gujarat.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *