ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

જામનગરમા દિવ્યાંગ બાળકોને ખુશ કરતા સેવાભાવીઓ

જામનગરમા દિવ્યાંગ બાળકોને ખુશ કરતા સેવાભાવીઓ

જામનગર
જામનગરમા તા.૧૪ ના બાલદિન નિમિતે ઓમ ટ્રેનિંગ સેન્ટરના ડીસએબલ્ડ બાળકો સાથે સમય વિતાવી તેમને નાસ્તો- ચોકલેટ વગેરે આપ્યા તેમજ દિવ્યાંગો પ્રત્યે ખાસ સંવેદના દર્શાવવા આ સદકાર્ય માટે રોટરેટ ક્લબ ઓફ એમિગોઝ ,જામનગર ના પ્રેસિડેન્ટ વિશેષભાઇ ચાંદ્રા, સેક્રેટરી પંકજભાઈ પરમાર, પ્રોજેક્ટ ચેર સિદ્ધાર્થભાઇ દુધાગરા તેમજ સભ્યો એ ટ્રેનિંગ સ્કુલના ડીમ્પલબેન મહેતા સાથે સંકલન કરી આ ખાસ આયોજન કર્યુ હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *