ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ શહેર વોર્ડનં.૧૫ ના સામાજિક કાર્યકરો ગરીબોને રાશનકીટ વિતરણ કરેલ હતી

રાજકોટ,

‘માનવતા હજી મરી નથી’….

રાજકોટ શહેર વોર્ડનં.૧૫ માં જે લોકો રોજેરોજ નુ કમાઈને રોજેરોજ પેટનો ખાડો પુરતા હોય છે. ધારા કલમ.૧૪૪ લાગેલી હોય. જે અનુસંધાને ત્રણ દિવસથી રોજેરોજ નું કમાઈ ધર ચલાવતા હોય છે. તેવા લોકો જેનો ૨ દિવસ થી ચુલો ન જગાવેલ હોય. તેવા ગરબી માણસોને રાશનકીટની વ્યવસ્થા કરી આપેલ હોય. જે ઉપરથી એવુ લાગે કે. માનવતા હજુ મરી નથી.

આવા સામાજિક કાર્યકર ને ખુબખુબ અભિનંદન. અમનભાઈ ગોહેલ તથા અરવિંદ મુછડીયા તથા દામજીભાઈ ચૌહાણ ને કોઈ વ્યકિત એ જાણ કરતા આ આગેવાનોએ માનવતા દાખવતા ૫ થી ૭ દિવસના રાશનની વ્યવસ્થા કરી આપેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *