ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

રાજકોટ,

રાજ્યમાં સમગ્ર ૨૧ દિવસના Lockdown ના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓ દરરોજના માટે મળતી વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, કરિયાણુ, મેડિસિન દવા, આ બધીજ વસ્તુઓ મળતી રહેશે તેવી જાહેરાત કરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *