ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ શહેરમાં દુકાન સ્ટોર્સ આગળ યોગ્ય અંતરે સર્કલ કરી કસ્ટમર્સ ને અંતર જાળવી ઉભા રહેવા સમજ કરેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૫.૩.૨૦૨૦ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાન સુધીરભાઈ પટેલ જે ખોડલધામ સાઉથના કન્વીનર પણ છે. તેઓએ પણ આ બાબતે ભક્તિનગર પોલીસને ખૂબ જ સારો સહકાર આપ્યો છે.

ગાંધીગ્રામ પોલીસ યુનિ 2 વિસ્તારમાં પ્રોવિઝન તેમજ મેડિકલ સ્ટોર્સ ની વિઝીટ કરી સ્ટોર્સ આગળ યોગ્ય અંતરે સર્કલ કરી કસ્ટમર્સ ને અંતર જાળવી ઉભા રહેવા સમજ કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *