ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા રાજકોટ શહેરમાં પછાત અને ગરીબ વિસ્તારોમાં વિનામુલ્યે રાશન આપવા/ટીફીન વ્યવસ્થા કરવાની રજૂઆત કરવા ગયા

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં આજરોજ તા.૨૫/૦૩/૨૦૨૦ ના રોજ કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોનું ડેલિગેશન કલેકટર કચેરી ખાતે રાજકોટના કલેકટરશ્રી અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને રજૂઆત કરવા ગયા હતા. તેમજ આ તકે રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ પછાત અને ગરીબ વિસ્તારોમાં વિનામુલ્યે રાશન આપવા અથવા ટીફીન વ્યવસ્થા કરવાની રજૂઆત કરવા ગયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ (IAS)ને હૃદયપૂર્વક આભાર માન્યો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *