ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

વલસાડ ના કપરાડા તાલુકામા કમોસમી વરસાદ સાથે વાવાઝોડું

વલસાડ, 

       કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વાલવેરી, સાહુડા, લિખવડ જેવા અનેક ગામોમાં પવન સાથે વરસાદ જયારે ગુજરાત મા તથા વલસાડ જિલ્લામા ઉનાળાની શરૂઆત થય હોય ત્યારે વાતાવરણ માં અચાનક પલટો થતા કપરાડા માં પવન સાથે વરસાદ પડેલ છે. એક બાજુ ભયાનક કોરોના વાયરસની મહામારી અને બીજી તરફ વરસાદની આફત માં કપરાડા ના ખેડૂતની હાલત દયનિય બનવા પામી છે. 

રિપોર્ટ : શરદ રાવલ, હડિયાણા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *