ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

જોડિયા ગામ ના સેવાભાવિ નાગરિક દ્વારા ગામમાં માસ્ક નું વિનામૂલ્યે વિતરણ

જોડિયા,

     હાલની પરિસ્થિતિ ને અનુલક્ષીને કોરોનાનો ભય સર્વત્ર વ્યાપેલ હોય ત્યારે જોડિયા ગામની મેઈન બજાર અને અલગ અલગ વિસ્તારો માં પણ માનવતાની જ્યોત પ્રસરેલી નજરે પડે છે. જોડિયા ના સેવાભાવી નવયુવાન ચિરાગભાઈ ભરતભાઈ વાંક પોતાના સ્વખર્ચે મિત્ર મંડળ સહિત માસ્કનું ગામમાં ઘરે ઘરે જય વિતરણ કરેલ છે.

રિપોર્ટ : શરદ રાવલ, હડિયાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *