ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ શહેર કોરોના સામેની જંગમાં અનેક સોસાયટી સતર્ક બની

રાજકોટ,

રાજકોટ શહેર રૈયાચોકડી પાસે આવેલ ગુલમહોર રેસીડેન્સી સોસાયટીમાં ગેઇટ બહાર પ્રવેશબંધીના બોર્ડ લગાવ્યા.

દૂધ માટે પણ ગેઇટ પર થેલીઓ મુકવામાં આવી. જીવનજરૂરી ચીજવસ્તુ લેવા કોઈ એક ફિક્સ વ્યક્તિ જ બહાર નીકળશે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *