ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

થરાદ તાલુકા ના ભોરોલ ગામ ની દૂધ મંડળી મા ફ્રી માસ્ક નું વિતરણ કરાયું

થરાદ,

થરાદ તાલુકા ના ભોરોલ ગામ ની દૂધ મંડળી મા ફ્રી માસ્ક નું વિતરણ કરાયું, જેમાં એરિયા સુપરવાઈઝરની માવજીભાઈ પણ હાજર રહ્યા હતા. તેમને કોરોના વાયરસ વિશે ડેરીના મંત્રી અને ડેરી ટેસ્ટર તરીકે ફરજ બજાવતા એન. કે. બોડાણા ને સૂચના નું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રી દ્વારા પશુપાલકો ને પૂરેપૂરી કોરોના વાયરસ ને લઈને
માહિતી આપવામાં આવી હતી. જેમાં દરેક મિત્રો ને એક મીટર થી વધારે અંતર રાખી દૂધ ભરવવું,  દરેક ને મોઢા ઉપર માસ્ક અવશ્ય રાખવું, કોઈ પણ વસ્તુને સ્પર્શ ન કરવું અને ખાસ જે પણ વ્યક્તિ સુરત, અમદાવાદ, બોમ્બે, પુના
જેવી સિટી માંથી આવેલા વ્યક્તિઓને ડેરી ઉપર દૂધ ભરાવવા ન આવવું એવી સૂચના ઓ આપવામાં આવી હતી.

રિપોર્ટ : મોહન સુથાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *