ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

જોડિયા ખાતે હિન્દુ મુસ્લિમ કોમી એકતા ના દર્શન મુસ્લિમ સમાજ દ્વારા ગામ અને આસપાસના ગામોના વ્યક્તિ ઓને મૂળ કીમતે શાકભાજીનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે

જોડિયા,

જોડિયા મુસ્લિમ સમાજ દ્વારા કોરાનાં ની મહામારી ના સંકટ સમયે જોડિયા ખાતે રાજકોટ ધ્રોલ માર્કેટ યાર્ડમાં શાકભાજી ની ખરીદી કરી ને જોડિયા ખાતે કોઈ પણ નાત ના ભેદભાવ વગર યાર્ડ ના ભાવે જ  નહિ નફો નહિ નુકસાન ના ધોરણે  ની જનતા માં વહેચાર કરવા માં આવે છે જે સંકટ ના સમયે આવી સેવા માં મુસ્લિમ સમાજ ના યુવા આગેવાન  અફઝલ જુમાની ઇમરાન મારફાણી સરફરાઝ ખ્યાર  અખાઈ બિન્ની અલ્તફભાઈ ઇમરાન અખાઇ  હાજી બારૈયા ફારુક ઓડિયા  તથા સમગ્ર ટીમ દ્વારા આ સેવા માં ભાગ લેવામાં આવે છે.

 

રિપોર્ટ : શરદ રાવલ, હડિયાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *