ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ શહેર માલીયાસણ ચોકડી કેમ્પ ખાતે મોકલી આપતાં આ મજુરોએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરેલ છે

રાજકોટ,

તા.૨૬.૩.૨૦૨૦ આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશિદ અહેમદ માર્ગદર્શન મુજબ બહારનાં મજુરોને કોરોનાં સંકટ સમયમાં મુશ્કેલીઓ હોય તો દુર કરવી તેવી સુચનાં થતાં નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી. દિયોરા ની આગેવાનીમાં એમ.પી. ના ૪૦ જેટલા મજુરોને જંકસન ખાતે રોકી તેમને રેલ્વે પોલીસનાં સહયોગથી પ્રનગર પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક મેડિકલ ચકાસણી કરી સરકારી પોલીસ વાહન ફાળવી એમ.પી. પગપાળા જતાં મજુરોને માલીયાસણ ચોકડી કેમ્પ ખાતે મોકલી આપતાં આ મજુરોએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *