ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

ખેડબ્રહ્મા ના ગુંદેલ ગામ એ ખેડુત ના કુવા આજે સવારે 1 વાગે મગર દેખાતા ફોરેસ્ટ ખતાને જાણ કરવામાં આવી.

ફોરેસ્ટ ખાતા ની ટીમે કુવા માં તાપસ કરતા મોટો મગર દેખાતા તેમને હિંમતનગર ની એડીઆર એફ ની ટિમ ને જાણ કરવામાં આવી.
એન ડી આરાએફ ટિમ આવે તેની ગામ લોકો રાહ જોઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *