ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

બનાસકાંઠા જીલ્લાના વાવ રાધાનેસડા ગામે અગ્રણીઓ ધ્વારા કલેકટર ને આવેદન

બનાસકાંઠા જિલ્લા ના વાવ તા નાં કૂડાળિયા ને રાઘાનેસડા ગામ ના અઞરણીયોએ જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યુ

મુજે કૂડાળિયા ને રાઘાનેસડા ગામ ની એક હજાર ઘરોની વસ્તી નો

વ્યવસાય ખેતી અને પશુપાલન

છે મુજે કૂડાળિયા પરમોલઞેશન વખતે જુના સરવે નં 120 પૈકી 1 એ,ગુ ,159,.25.વાળી જમીન ચારિયાણ માટે નિમ કરી ગ્રામપંચાયત પંચાયત કૂડાળિયા ને સુપરિત કરી તેનો નવો સરવે નં 126,હે.આર,ટોમી,64-06-33,વાળો પડેલ છે માટે કૂડાળિયા તેમ જ રાઘાનેસડા ઞામે હાલ પાચેક હજાર પશુ ધન ધરાવે છે ને ઉપરોકત વરણન વાળી જમીન તમામ પશુ ધન ચારિયાણ માટે નિમત કરેલ છે ને અત્યંત જરૂરી છે માટે કૂડાળિયા ગામે જી,પી,સી,એલ,ગુજરાત પાવર કોર્પોરેશન ના પ્રોજેકટનું કામ ચાલેછે તે અંદાજે હે.આરે.ચો.મી1407.જેટલી જમીનની જરુરીયાત છે અમોને હાલ એવી હકીકત ધ્યાને આવે છે કે જી.પી.સી.એલ.ના કર્મચારીઓ મુજે કૂડાળિયા-રાઘાનેસડા મુકામે આવેલા અને સ,નં,126.વાળી જમીન કે જે ગામ પંચાયતને ચારિયાણ માટે હસ્તક આપેલ હોવા છતાં તે જમીન ગૌચરની જગ્યા એ તેમના નામે હસ્તક કરવાની વેતરણ કરતા હોય તેને અટકાવવા સરકારશ્રીનુ ધ્યાન દોરવા ને આ આવેદનપત્ર આપી જાણ કરીયે છીએ તો આ કામે ઘટતી કાર્યવાહી માટે આવેદનપત્ર આપીને શ્રીગેનીબેન કહયું કે જો ગૌચરની જમીન પર રોક લગાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા મો આવસે રિપોર્ટ થાનાજી રાજપૂત થરાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *