ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

ફિલ્મ આઁટીકલ 15 મુદ્દે મુખ્યમંત્રી ને આવેદન

આજે ફીલ્મ આર્ટીકલ 15 મુદ્દે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ને આવેદનપત્ર આપીને ફીલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા બાબત સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છ અને સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત ના પ્રતિનીધી ઓ શ્રી છેલ બાપા “ભુપતભાઈ પંડયા “અનીલભાઈ મહેતા “હરગોવિદ ભાઈ શીરવાડીયા “જીગરભાઈ મહેતા “લલીતભાઈ શર્મા “ચેતનભાઈ ઠાકર “માલવભાઈ પંડીત “નીરજ ભાઈ જોષી “આનંદભાઈ પુરોહિત “પારૂલ બહેન શુકલ”અર્ચના બહેન ઠાકર સહીત નામી અનામી અગ્રણીઓ એ રજુઆત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *