ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

આજે અઘગામ માં પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી 108 ભીમદાસ બાપુ તથા મગનદાસ બાપુ નો ભંડારો રાખવામાં આવ્યો હતો

સમગ્ર ગામ એકત્રિત થઈ અને બાપુના સાનિધ્યમાં ઢોલ નગારા શરણાઇ સાથે નાના-મોટા વડીલો તેમજ ગામ ગ્રામજનો મળી આ કાર્યક્રમ ને સાથ સહકાર આપ્યો હતો
ત્યારબાદ રાત્રે ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સંતો-મહંતો પધાર્યા હતા
રાત્રે ભજન સત્સંગ કાર્યક્રમ ની અંદર બોળી સંખ્યા માં લોકો અને મહેમાનો પધારે હતા તેમજ ગામના વડીલો બોહળી સંખ્યામાં હાજરી આપી હતી
મુખ્ય સંત શ્રી પ્રિયા ગીરીબાપુ એ બધા લોકોને આશીર્વચન આપ્યા હતા
ભીમ દાસ બાપુ તથા મગનદાસ બાપુ ના આ કાર્યક્રમની અંદર બોળી સંખ્યામાં લોકો આવી અને કાર્યક્રમની શોભા વૃદ્ધિ કરી અને પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી
સમગ્ર ગામ લોકો ખુશખુશાલ થઈ ગયા હતા
આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ગીરીબાપુ એ વ્યસનમુક્તિ તેમજ ખોટા રસ્તે જતા લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો હતો
પરમ પૂજ્ય જદૂરામ હિંગળાજપીર ગુરૂ ગાદી અધગામ તેમજ પરમ પૂજ્ય સંત શ્રી મનોરરદાસ બાપુ અધગામ
મળીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
વિક્રમ સવંત 2075 જેઠ વદ-3 ગુરૂવાર તારીખ 20 6 2019 ના શુભદિને રાખેલ હતો અધગામ હીંગળાપીર ગુરૂ ની જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *