ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

કોટડા સાંગાણીના અનિડા વાછડા ગામે ગોપાલ વાઘેલા નામના યુવકની હત્યા

કોટડા સાંગાણીના અનિડા વાછડા ગામે ગોપાલ વાઘેલા નામના યુવકની હત્યા,

નામચીન ઇશાક ઉર્ફે ઘોઘાએ હત્યા કર્યાની ચર્ચા

રાત્રીના સમયે દારૂની મહેફિલ બાદ તીક્ષ્ણ હથિયાર ઝીકી કરાઈ હત્યા

લોધિકા પોલિસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *