ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

જામજોધપુર ખાતે પુનમબેન માડમનો અભિવાદન સમારોહ યોજાયો

જામજોધપુર સિધ્ધેશ્વર મહાદેવ મંદિર મુકામે સાંસદ પુનમબેન માડમ અભિવાદન સમારોહ યોજવામાં આવેલ હતો આ સમારોહમાં પુવૅ મંત્રી ચિમનભાઈ સાપરીયા પુવૅ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ જીલ્લા મહામંત્રી ચેતનભાઈ કડીવાર સહિત શહેર તેમજ તાલુકા તમામ કાયૅકતા ઓ ઉપસ્થિત રહેલ હતા સાંસદ પુનમબેન માડમ ને જામજોધપુર ચેમ્બર ઓફ કોમર્સ જેવી વિવિધ સંસ્થા વિવિધ આગેવાનો મંડળી દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ જામજોધપુર સહિત આજુબાજુ વિસ્તાર માથી પધારેલ ઘુનડા ના શ્રી જેન્તીરામ બાપા ભુવા આત સહિત ના સંતો એ સાંસદ પુનમબેન માડમ નું સન્માન કરી આશિર્વાદ આપ્યા હતા તેમજ સાંસદ પુનમબેન દ્વારા આ ઐતિહાસિક જીત બદલ સો કાયૅકતા ઓની આભાર માન્યો હતો રિપોર્ટર વિજય બગડા જામજોધપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *